મંગળવાર, 29 ઑગસ્ટ, 2023

રક્ષાબંધન ઉજવણી 2023

 આજ રોજ સણાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં દરેક ધોરણ ના ભાઈઓને તેમના ધોરણની બહેનોએ કંકુ તિલક કરી ,ચોખા ચોંટાડી , જમણા હાથ પર રાખડી બાંધી ત્યારબાદ ભાઈ બહેને સામ સામે મોં મીઠું કરાવ્યું. તમામ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.



















મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

૧૫ મી ઓગષ્ટ ૨૦૨૩

 આજ રોજ ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી,

જેમાં મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યાં. અને બાળકો પણ

વધુ સંખ્યામાં જોડાયા.










રમત - ગમત