મંગળવાર, 29 ઑગસ્ટ, 2023

રક્ષાબંધન ઉજવણી 2023

 આજ રોજ સણાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં દરેક ધોરણ ના ભાઈઓને તેમના ધોરણની બહેનોએ કંકુ તિલક કરી ,ચોખા ચોંટાડી , જમણા હાથ પર રાખડી બાંધી ત્યારબાદ ભાઈ બહેને સામ સામે મોં મીઠું કરાવ્યું. તમામ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.



















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રમત - ગમત