ધોરણ 3 થી 5 ના બાળકો માટે ઉપયોગી ટી.એલ.એમ. નું નિર્માણ કરી, બાળકો દ્વારા ઘડીયાળ TLM નો ઉપયોગ..
સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023
મંગળવાર, 29 ઑગસ્ટ, 2023
રક્ષાબંધન ઉજવણી 2023
આજ રોજ સણાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં દરેક ધોરણ ના ભાઈઓને તેમના ધોરણની બહેનોએ કંકુ તિલક કરી ,ચોખા ચોંટાડી , જમણા હાથ પર રાખડી બાંધી ત્યારબાદ ભાઈ બહેને સામ સામે મોં મીઠું કરાવ્યું. તમામ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
મંગળવાર, 15 ઑગસ્ટ, 2023
૧૫ મી ઓગષ્ટ ૨૦૨૩
આજ રોજ ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી,
જેમાં મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યાં. અને બાળકો પણ
વધુ સંખ્યામાં જોડાયા.
શુક્રવાર, 5 ઑગસ્ટ, 2022
રવિવાર, 31 જુલાઈ, 2022
શુક્રવાર, 29 જુલાઈ, 2022
ભોંયતળિયાની પેટર્ન બનાવવી
ધોરણ - ૪
વિષય : ગણિત
પ્રકરણ : ૧ : ઈંટોની ઈમારત
પ્રવૃત્તિનું નામ : ભોંયતળિયાની પેટર્ન બનાવવી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
-
વિદાય સમારંભની વર્ડ ફાઈલ જોવા માટે અહીં ક્લિક કરો .
-
ધોરણ 3 થી 5 ના બાળકો માટે ઉપયોગી ટી.એલ.એમ. નું નિર્માણ કરી, બાળકો દ્વારા ઘડીયાળ TLM નો ઉપયોગ..














































